વિધાન "જો $3^2 = 10$ હોય તો $I$ ને દ્રીતીય ઈનામ મળે છે" એ તાર્કિક રીતે .......... ને સમાન છે
$3^2 = 10$ અને $I$ એ દ્રીતીય ઈનામ મેળવતો નથી
$3^2 = 10$ અથવા $I$ એ દ્રીતીય ઈનામ મેળવતો નથી
${3^2} \ne 10$ અથવા $I$ ને દ્રીતીય ઈનામ મળે છે
એક પણ નહિ
તાર્કિક વિધાન $[ \sim \,( \sim \,P\, \vee \,q)\, \vee \,\left( {p\, \wedge \,r} \right)\, \wedge \,( \sim \,q\, \wedge \,r)]$ =
જો $p \to ( \sim p\,\, \vee \, \sim q)$ અસત્ય હોય તો $p$ અને $q$ અનુક્રમે .............. થાય .
$((p \wedge q) \Rightarrow(r \vee q)) \wedge((p \wedge r) \Rightarrow q)$ નિત્યસત્ય થાય તેવા $r \in\{p, q, \sim p , \sim q \}$ ના મુલ્યોની સંખ્યા $..............$ છે.
જો બે વિધાનો $P$ અને $Q$ આપેલ હોય તો આપલે પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય થાય ?
નીચેનામાંથી કોનું સત્યાર્થતાનું મૂલ્ય નિત્ય સત્ય થાય ?